ટ્રેક્ટરના બે કટકા થઈ ગયા
ટંકારા: અહીં ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.





સદભાગ્યે કોઇ જાનહાની થઈ નથી પરતું વાહનમાં ભારે નુકસાન થયું છે. ટંકારા નજીક રાજકોટ મોરબી રોડ પર ૧૨ નાલા પાસે વહેલી સવારે સાતેક વાગ્યાના સુમારે આ અકસ્માતનો બનાવ બન્યો હતો રેતી ભરેલ ટ્રક રોડથી નિચે ઉતરી ગયો હતો અને ટ્રેક્ટરના બે કટકા થઈ ગયા હતા. સદભાગ્યે કોઇ જાનહાની થઇ નથી….
