કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મહિકા ગામ પાસે ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત

વાંકાનેર: તાલુકાના મહિકા ગામ પાસે ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત થયાના સમાચાર મળ્યા છે….

જાણવા મળ્યા મુજબ વિપુલ સરવણભાઇ રાઠોડ (ઉ.વ.25) નામનો યુવાન આઇસર લઇને વાંકાનેરના મહિકા ગામ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે વાંકાનેર મહિકા પાસે ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં વિપુલ રાઠોડને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત જસદણનો રહીશ હોવાનું જાણવા મળેલ છે…

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!