કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

માટેલ રોડ ઉપર રહેતા પરપ્રાંતીયનો અકસ્માત

વાંકાનેર હાઇવે ઉપર આવેલા માટેલ રોડ ઉપર એક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા પરપ્રાંતીયનો અકસ્માત થતા સારવારમાં દાખલ થયા છે…

વાંકાનેર હાઇવે ઉપર આવેલા માટેલ રોડ ઉપર સીરામીક યુનિટમાં રહીને મજૂરી કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના ઓરૈયા જીલ્લાના પઢાપુર ગામના ત્રિમોહનસિંઘ પ્રતાપભાનુ નામના ૩૪ વર્ષના યુવાનને અજાણ્યા વાહન હડકેટે ઈજાગ્રસ્ત હાલતમાં મોરબીની આયુષ હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાંથી પોલીસમાં જાણ કરવામાં આવતા સ્ટાફના વી.કે.ચાવડા દ્વારા

નોંધ કરીને બનાવ અંગે આગળની તપાસ માટે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે…

 

Content Copying Forbidden !!

error: Content is protected !!