ડમ્પર અડફેટે પ્રજાપતિ વૃદ્ધનો જીવન દિપક બુઝાયો
વાંકાનેર જીનપરા જકાતનાકા પાસે નેશનલ હાઇવે ચોકડી પર ગઈ કાલના બપોરના 12 વાગ્યે આસપાસ ડમ્પર ચાલકે ઇલેક્ટ્રિક બાઈક ચાલક વૃદ્ધને અડફેટ લેતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું
વાંકાનેર જીનપરા જકાતનાકા પાસે બપોરના 12, વાગ્યે આસપાસ ક્રોસિંગ કરતી વખતે ઈલેક્ટ્રીક બાઈક ચાલકને ડમ્પરે વાંકાનેર વીસીપરામાં રહેતા સુરેશભાઈ થોભણભાઈ ધરોડીયા પ્રજાપતિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ ચલાવી રહી છે…