કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

અરણીટીંબાના બે બાઇક સવારનો અકસ્માત

કેનાલ નજીક બાઇક આડું રોજડુ ઉતરતા ગંભીર અકસ્માત સર્જાયો

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના વતની બે યુવાનો બાઇક લઇને અરણીટીંબા ગામથી વાંકાનેર શહેર તરફ આવી રહ્યા હતા ત્યારે કેનાલ નજીક પહોંચતા રોડ પર તેમના બાઇક આડું રોજડુ ઉતરતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને યુવાનોને ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા…

વાહન પકડાવવા બાબતમાં રાજાવડલાના શખા પર હુમલો

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ ખાતે રહેતા અજીત કાનાભાઇ ડાભી (ઉ.વ. ૨૦) અને વિપુલ ધેલાભાઇ ડાભી (ઉ.વ. ૨૭) નામના બે યુવાનો અરણીટીંબાથી વાંકાનેર જવા માટેના વાંકાનેર-મીતાણા રોડ પસાર થઇ રહ્યા હતા, ત્યારે કેનાલ નજીક તેઓના બાઇક આડું રોજડુ ઉતરતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં અજીત અને વિપુલ નામના બંને યુવાનોને ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!