સરકાર માન્ય જરીફ
ઉદ્ઘાટન સમારંભ
તારીખ: ૧૫-૧૧-૨૦૨૫, શનિવાર
સવારે ૯ : ૩૦ કલાકે
Accurate Survey & Planning
સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે અમો આજના ઝડપી સમયની સાથે કદમ મીલાવી આપની લાગણી અને સાથ સહકારથી એક ડગલુ આગળ વધી નવું સાહસ
એકયુરેટ સર્વે & પ્લાનીંગ
ના નામથી શરૂઆત કરી રહ્યા છીએ જેમા રેવન્યુને લગતા કામો જેમ કે જમીન માપણી ખેતી-બિનખેતી, મકાન નકશા પ્લાન, ડી. જી.પી.એસ સર્વે, કેનલ સર્વે, કંટુર સર્વેની કામગીરી તેમજ રેવન્યુ કામગીરી તેમજ સલાહ સુચનોના કામો કરવા
આ ઉદ્ઘાટન પ્રસંગે સહકારની ભાવના સાથે પાન ગુલાબ લેવા આપની કિમતી હાજરી આપી અમારા ઉત્સાહમાં વધારો કરશો અને અવશ્ય પધારવા અમારુ ભાવભર્યુ નિમંત્રણ છે.
:: ઉદ્દઘાટક ::
તારીખ: ૧૫-૧૧-૨૦૨૫, શનિવાર
સમય : સવારે ૯:૩૦ કલાક થી આપના આગમન સુધી….
સ્થળ : લતીપર ચોકડી, હીરા માં કોમ્પલેક્ષ, બીજો માળ, ઓફિસ નં. ૧૪, ટંકારા, જી: મોરબી – ૩૬૩૬૫૦
:: નિમંત્રક ::
શેરસીયા રસુલભાઇ માહમદભાઇ (મંત્રી)
શેરસીયા શબીરભાઇ ઇબ્રાહીભાઇ
શેરસીયા માસુમરજાક શબીરભાઇ
શેરસીયા તાજીમ શબીરભાઇ (Er.) 95102 30491
શેરસીયા સાહિલ રસુલભાઈ (Er.) 95105 99981
:: શુભેચ્છક ::
નેક્ષા મોટર – મોરબી
એકયુરેટ સ્ટેશનરી – વાંકાનેર
નોબલ ઇલેકટ્રીક – વાંકાનેર
નાઈન સીલેકશન – ટંકારા
:: સંપર્ક ::
શેરસીયા તાજીમ શબીરભાઇ (Er.) 95102 30491
શેરસીયા સાહિલ રસુલભાઈ (Er.) 95105 99981

