કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પાંચ વર્ષથી ફરાર લુંટના આરોપીની યુપીથી ધરપકડ

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લૂંટના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી આરોપી નાસતો ફરતો હતો જે લુંટના ગુન્હાનો આરોપી અરૂણ ઉર્ફે તુફાન ઉર્ફે વિજય બહાદુર બલેન્દ્રભુષણ યાદવ (30) રહે, દેવાપુર સફલી તાલુકો જઠવારા જિલ્લા પ્રતાપગઢ (યુપી) વાળાને

ઉતરપ્રદેશ રાજયમાં હોવાની માહિતી મળી હતી જેના આધારે વાંકાનેર પોલીસે ત્યાં જઈને આરોપીને પકડયો હતો અને આરોપીને વાંકાનેર લઈને આવેલ છે આ ગુનામાં હજુ બે આરોપીની નિતેષ બ્રીજરાજ શુકલા રહે. આશાપુર (નેવાડી) તાલુકો જઠવારા જિલ્લા પ્રતાપગઢ અને ભીમેશ રામસુમેર સરોજ રહે. કુશાહી (નેવાડી) ગ્રામ, તાલુકો જઠવારા જિલ્લા પ્રતાપગઢ વાળાને પકડવાના બાકી છે આ

કામગીરી પીઆઇ એચ.વી.ઘેલાની સૂચના મુજબ મેરૂભાઇ લાલજીભાઇ રોજાસરા, દીલીપભાઇ સોમાભાઇ ગેડાણી, ભરતભાઇ વાલજીભાઇ દલસાણી સહિતના દ્વારા કરવામાં આવી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!