કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

દેશી દારૂ વેચતી ચાર મહિલાઓ અને છરી સાથે ઝડપાયેલ એક આસામી સામે કાર્યવાહી

વાંકાનેરમાં આરોપી રોશનબેન ઉર્ફે લંગડી આમદભાઇ કટીયા હસનપર શકિતપરા મદ્રાસી માતાજીના મંદીર પાસે પોતાના કબ્જામાં રૂપિયા ૧૦૦ની કિમતના ૫ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.વાંકાનેરમાં આરોપી ધનબાઈ નેકમામદભાઈ ભટી મીલપ્લોટ મચ્છીપીઠ ફારૂકી મસ્જીદ પાછળ પોતાના કબ્જામાં રૂપિયા ૮૦ની કિમતના ૪ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી. 
વાંકાનેરમાં આરોપી વિજુબેન ગેલભાઇ જખાનીયા સિંધાવદર બસ સ્ટેંડ પાસે પોતાના કબ્જામાં રૂપિયા ૧૦૦ની કિમતના ૫ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.વાંકાનેરમાં આરોપી ભાવુબેન દશરથભાઇ જખાણીયા રીચ સીરામીક સામે ખુલ્લી જગ્યામાં પોતાના કબ્જામાં રૂપિયા ૮૦ની કિમતના ૪ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી. 
 
વાંકાનેરમાં હથિયાર બંધીના જાહેરનામાની અમલવારી માટે પોલીસ સતત કાર્યરત છે. ત્યારે સરતાનાપર રોડ પર છરી સાથે એક શખ્સ ઝડપાયો છે. 
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ ૨૭ના રોજ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન સરતાનાપર રોડ પર સેન્સો ચોકડી વીહોત હોટલ પાસે આરોપી લક્ષ્મણભાઇ રાજુભાઇ સાદરીયા મળી આવ્યો હતો. પોલીસે તેને અટકાવી તેની તલાશી લીધી હતી. જ્યાં આરોપી પેન્ટના નેફામાં રૂપિયા ૫૦ની કિમતની એક ધારદાર છરી હથીયાર તરીકે મળી આવી હતી. જેથી પોલીસે તેની અટકાયત કરી હતી અને જી.પી.એકટ કલમ ૩૭(૧),૧૩પ મુજબ ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

Content Copying Forbidden !!

error: Content is protected !!