કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ટ્રાફીકને અડચણરૂપ રીક્ષાચાલક સામે કાર્યવાહી

ડો.ધરોડીયા સાહેબની હોસ્પીટલની પાછળથી દારૂ કબ્જે

વાંકાનેર જીનપરા જકાતનાકા પાસે ને.હાઈવે રોડ પર એક પર એક સી.એન.જી રીક્ષા નં-જીજે-૩૬-ન્યુ-૭૦૨૩ વાળી રોડ ઉપર ટ્રાફીકને અડચણરૂપ અકસ્માત થાય તે રીતે ઉભેલ જોવામા આવતા કાનજીભાઈ રમેશભાઈ અઘારા જાતે.કોળી ઉવ.૨૮ ધંધો.રીક્ષા ડ્રાઇવર રહે.જીનપરા શેરી નં.૧૨ વાંકાનેર આઇ.પી.સી. કલમ-૨૮૩ મુજબનો ગુન્હો કરતા પોલીસ ખાતાએ કાયદેસરની કાર્યવાહી કરી છે.

દેશી દારૂ

મીલ પ્લોટ પાસે આવતા મોસીન આમદભાઇ કટીયા રહે.વાંકાનેર શકિતપરા, તા.વાંકાનેર વાળો ડો.ધરોડીયા સાહેબની હોસ્પીટલની પાછળ બાવળની કાંટમાં ગેર કાયદે દેશી દારૂ એક પ્લાસ્ટિકનુ બાચકુ બાવળની ઝાડીમાં પડેલ હોય તેમાં ૨૦ ૦ મીલીની ૫૦ નંગ કોથળીઓ હતી, દેશી દારૂ લીટર-૧૦ કિ.રૂ.૨૦૦/- ગણી કબ્જે કરેલ. ઇસમ મોસીન બટુકભાઇ સારલા રહે.વાંકાનેર શકિતપરા, તા.વાંકાનેર સામે પ્રોહિ. કલમ-૬૫-એએ, મુજબનો ગુનો દાખલ કરેલ છે.

નિ:સંતાન દંપતી માટે નિ:શુલ્ક માર્ગદર્શન કેમ્પ વાંકાનેર

તા: 29-10-23 રવિવાર
સમય: 8:30 થી 12:30

કેમ્પ સ્થળ:
બાદી હોસ્પિટલ 🏥
આશિયાના સોસાયટી,
જિનપરા,વાંકાનેર

વધુ માહિતી/નામ નોંધવા માટે:
9409166480
યશ સોલંકી

દરેક નિ:સંતાન દંપતી ને લાભ લેવા વિનંતી
વિંગ્સ ivf હોસ્પિટલ રાજકોટ
થી ડોક્ટર્સ ની ટીમ કેમ્પ નું પ્રતનિધિત્વ કરશે.
આ મેસેજ ને જરૂરિયાત વાળા દર્દી ને મોકલવા વિનંતી.🙏🙏

Content Copying Forbidden !!

error: Content is protected !!