કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ક્રિકેટ મેચમાં જુગાર બાબતે ત્રણ જણા સામે કાર્યવાહી

વાંકાનેર: એક્સીસ બેંકની સામેના પટ્ટમાં પોલીસ ખાતાએ મળેલ બાતમીના આધારે દરોડો પાડી ત્રણ જણા સામે ક્રિકેટ મેચમાં જુગાર રમતા- રમાડતા પકડી પાડેલ છે

પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ (૧)ઈકબાલભાઈ અશરફભાઈ ચૌહાણ સિપાઈ (ઉ.વ.૨૫) રહે.વાંકાનેર સિપાઈશેરી નં-(૨) જુબેરભાઈ અબ્દુલકરીમભાઈ બોરડીવાલા (ઉ.વ.૩૩) રહે. મુમનાશેરી વાળાઓ હોય જેમા

આરોપી નં-(૨) હાથમાં રહેલ મોબાઈલમાં કોલ હીસ્ટ્રી જોતા ડાયલ નંબર ૬૩૫૪૯૧૫૮૯૫ હોય અને પોતે તેની સાથે મોબાઇલમાં વાતચીત કરી

લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સ ટીમો વચ્ચે ચાલતી ક્રિકેટ મેચમાં ટીમની હાર અંગે જુગાર રમતા રમાડતા જુગારધારા કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધી બંન્ને આરોપીઓ પાસેથી રોકડ રૂ.૮૮૭૦/- તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦૦ / મળી કુલ રૂ.૧૩૮૭૦/- ના મુદામાલ સાથે ધરપકડ કરી આગળની કાયદેસર કાર્યવાહી શરુ કરેલ છે.

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ


કાર્યવાહીમાં પો.હેડ.કોન્સ. વાંકાનેર સીટી પો.સ્ટે, વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા, પો. હેડ. કોન્સ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, પો.કોન્સ. જનકભાઈ વલ્લભભાઈ ચાવડા તથા ધર્મરાજભાઈ પ્રવિણભાઈ કીડીયા જોડાયા હતા.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!