વાંકાનેર: આણંદપર અને ચન્દ્રપુરના બે શખ્સો સામે કેફી પીણું પીધેલ હાલતમાં વાહન ચલાવતા પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના આણંદપરના દસરથભાઈ રઘુભાઈ કેરવાડીયા (ઉ.40) હોન્ડા રજી. નંબGJ 36 AN 5243 તથા ચન્દ્રપુરના અનવર ઉર્ફે જુમો કાળુભાઇ શેખ ઓટો રીક્ષા રજી. નંબGJ 36 U 4033 ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર કેફી પીણું પીધેલ હાલતમાં જાહેર રોડ ઉપર ડ્રા. લાયસન્સ વગર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા એમ.વી.એકટ કલમ ૧૮૫(૩) ૧૮૧ તથા પ્રોહિબીશન એક્ટ કલમ ૬૬(૧)બી મુજબ ગુન્હો નોંધાયો છે….