નવા ઢુવાનો શખ્સ આરોપી
વાંકાનેર: ઢુવા ગામે શીવ શકિત ચેમ્બર ઉપર બીજા માળે આવેલ મકાન પરપ્રાંતિય મજુરો ભાડે આપી આ પરપ્રાંતિય ઇસમની માહીતી MORBI ASSURED એપ્સ.માં અપલોડ કરેલ ન હોઇ ગુનો નોંધાયો છે…
જાણવા મળ્યા મુજબ આરોપી રણછોડ ખોડાભાઈ ગોલતર નવા ઢુવા વાળાએ પોતાનુ ઢુવા ગામે શીવ શકિત ચેમ્બર ઉપર બીજા માળે આવેલ મકાન પરપ્રાંતિય મજુરો ભાડે આપી આ પરપ્રાંતિય ઇસમની માહીતી MORBI ASSURED એપ્સ.માં અપલોડ કરેલ ન હોઇ તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશન તથા સબંધીત કચેરીમાં પરપ્રાંતિય માણસોની માહીતી આપેલ ન હોઇ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી મોરબીના જાહેરનામાં ક્રમાંક-જે/એમ.એજી/જા.નામુ/વશી ૨૪૦૩(૧)/૨૦૨૫ તા.૩૦/૦ ૪/૨૦૨૫ ના જાહેરનામાના હુકમનો ભંગ કરી ગુનો બી.એન.એસ કલમ-૨૨૩ મુજબ નોંધી પોલીસ ખાતાએ આગળની કાર્યવાહી કરેલ છે…