કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સગીરાને ગોલો ખવડાવવાની લાલચ આપી અડપલા

ધરપકડ કરવા ચક્રો ગતિમાન

વાંકાનેર પંથકમાં એક નાબાલિગ સગીરાને ગોલા ખવડાવવાની લાલચ આપી એક યુવાને ચેનચાળા અને અડપલાં કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.


વાંકાનેર તાલુકાની એક સગીરાને સિરાઝ બુખારી નામના આરોપીએ ગોલો ખવડાવવાની લાલચ આપી અવાવરુ જગ્યાએ લઇ ગયો હતો, અને એ પછી બીભત્સ અડપલા કાર્ય હતા.

આ બાબતની જાણ સૌને થઇ જતા યુવાન સામે ફીટકારની લાગણી ફેલાઈ હતી અને સગીરાને છોડી નાસી છૂટ્યો હતો. સગીરાના વાલીએ પોલીસમાં ફરિયાદ નોધાવી છે. જેના આધારે પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!