વાંકાનેરમાં આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પ્રવેશ મેળવવા ઇચ્છતા તાલીમાર્થીઓ માટે પ્રવેશ માટેની પ્રકિયા શરૂ થઈ ગઈ છે.

પ્રવેશ મેળવવા માટે પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી 13 જૂન,2024 છે તેમજ પ્રવેશ ફોર્મ વિના મૂલ્યે સરકારી આઈ.ટી.આઈ, વાંકાનેર ખાતે ભરી આપવામાં આવશે.
કમલ સુવાસ ન્યુઝના ગ્રુપમાં અમે કોઈને Ad કરતા નથી, જેમણે સમાચાર જોઈતા હોય તેમણે Join થવાનું રહે છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો



