વાંકાનેર વિસ્તારમાં ધો.10 તથા 12 બોર્ડના પરિણામો તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સહિત દરેક ક્ષેત્રમાં હંમેશા No. 1 પર રહેતી નામાંકીત એવી મોડર્ન સ્કુલમાં આગામી નવા શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેથી આપના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડતર માટે આજે જ વાંકાનેરની No. 1 એવી ધી મોડર્ન સ્કૂલના બંને સંકુલમાં પ્રવેશ માટે વાલીઓએ સંપર્ક કરવો…
આપના બાળકનો વાંકાનેરની NO. 1 ધી મોડર્ન સ્કૂલમાં પ્રવેશ શા માટે ?
ગત વર્ષ 2024 માં ધો. 12 સાયન્સ ગ્રુપ B ના પરિણામોમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રમા મોડર્ન સ્કૂલ No.1….
મેડીકલ (MBBS) પ્રવેશ માટે લેવામાં આવતી NEET પરીક્ષામાં મોડર્ન સ્કૂલના વિદ્યાર્થી કડીવાર રેહબરરઝાએ વાંકાનેરના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી વધુ 665 ગુણ મેળવી સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સ્થાન સાથે કેન્દ્રના Top-10 વિદ્યાર્થીઓમાં પણ સૌથી વધુ 9-9 વિદ્યાર્થીઓ પણ મોડર્ન સ્કૂલના જ હતા. આ સાથે જ અત્યાર સુધીમાં વાંકાનેર વિસ્તારની કોઈ એક જ સ્કુલના એકસાથે 14-14 વિધાર્થીઓએ 600 કરતા વધુ ગુણ મેળવેલ હોય એવી અદ્રિતીય સિદ્ધી પણ મોડર્ન સ્કૂલના નામે જ છે. ગત વર્ષ નીટ તૈયારીમાં બેઠેલા 53 વિદ્યાર્થીઓમાંથી 500 થી વધુ ગુણ 29 વિદ્યાર્થીઓએ મેળવ્યા હતા…
ગત વર્ષ 2024 ના ધો.12 સાયન્સ ગ્રુપ A ના પરિણામોમાં પણ સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં મોડર્ન સ્કૂલ બની No. 1
A ગ્રુપમાં ઉચ્ચ કારકિર્દી ઘડતર માટે લેવાતી JEE પરીક્ષામાં મોડર્ન સ્કૂલના વિદ્યાર્થી કડીવાર નાઝીસરઝા નીજામુદીન (વાલાસણ) એ 96.80 PR મેળવી સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવી હાલ IIIT-દિવ કોલેજમાં પ્રવેશ મેળવેલ છે. તેમજ એસ.એમ.પી સ્કૂલ-સિંધાવદરના ભુતપુર્વ આચાર્ય કડીવાર સાહેબના પૌત્ર કડીવાર રૂહાનએહમદ મુસ્તાકભાઈએ 93.96 PR સાથે સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં દ્વિતીય સ્થાન મેળવી હાલ નિરમા કોલેજ અમદાવાદમાં પ્રવેશ મેળવી શ્રેષ્ઠ કારકિર્દી ઘડતર કરી રહ્યા છે…
ગત વર્ષ 2024 માં ગુજકેટના પરિણામોમાં શાળાના વિદ્યાર્થી કડીવાર રહેબરરઝાએ વાંકાનેરના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી વધુ 117.50 ગુણ મેળવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી હતી. આ સાથે જ સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં Top-10 માં સૌથી વધુ 12-12 વિદ્યાર્થીઓ પણ મોડર્ન સ્કૂલના જ હતા. તેમજ શાળામાં અભ્યાસ કરતા 24-24 વિદ્યાર્થીઓએ પણ રેકોર્ડ બ્રેક 100 થી વધુ ગુણ મેળવ્યા હતા….
NEET/JEE/Gujcet માં રેકોર્ડ બ્રેક પરિણામ ઉપરાંત ધો. 12 બોર્ડના પરિણામોમાં પણ શાળાના વિદ્યાર્થી ભોરણીયા મો.અરમાનએ સમગ્ર વાંકાનેર કેન્દ્રના ઇતિહાસમાં સૌથી વધુ ટકા 97.33% મેળવી ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરી હતી. આ સાથે સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં Top-10 માં 6-6 વિદ્યાર્થીઓ પણ મોડર્ન સ્કૂલના જ હતા….
આવી જ રીતે ધો. 10 ના બોર્ડ પરિણામોમાં ગત વર્ષે સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં Top-10 માં સૌથી વધુ 9-9 વિદ્યાર્થીઓ પણ મોર્ડન સ્કૂલના જ હતા. આ ઉપરાંત ધો. 12 કોમર્સના પરિણામોમાં પણ સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP-10 માં સૌથી વધુ શાળાના ૩-૩ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું હતું…
આમ ધો.10 તથા 12 સાયન્સ/કોમર્સના પરિણામોમાં મોડર્ન સ્કૂલના વિધાર્થીઓએ પોતાની શાળાના NO. 1 1 રહેવાની પરંપરાને આગળ ધપાવી હતી. આવી જ રીતે વર્ષ 2023 ના બોર્ડ પરિણામોમાં પણ મોડર્ન સ્કૂલ NO-1 રહી હતી…
~ વર્ષ 2023 માં 12 સાયન્સના બોર્ડ પરિણામોમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવતા ધી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓ…
~ વર્ષ 2023 માં ધો. 12 સાયન્સ ગુજકેટમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રના Top-10 માં સ્થાન મેળવતા સાત-સાત વિદ્યાર્થીઓ…
~ વર્ષ 2023 માં ધો. 12 સાયન્સ NEETમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રના Top-10 સ્થાન મેળવતા શાળાના છ-છ વિદ્યાર્થીઓ…
~ વર્ષ 2023 માં ધો. 12 કોમર્સના પરિણામોમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રના Top-10 માં સૌથી વધુ 10-10 વિદ્યાર્થીઓ સહિત સમગ્ર ગુજરાત બોર્ડના Top-10 માં પાંચ-પાંચ મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓએ સ્થાન મેળવી અદ્વિતીય સફળતા પ્રાપ્ત કરી હતી…
~ વર્ષ 2023 માં ધો.10ના પરિણામોમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં Top-10 માં છ-છ વિદ્યાર્થીઓ સહિત ગુજરાત બોર્ડના Top-10 માં શાળાના બે-બે વિદ્યાર્થીનીઓએ સ્થાન મેળવેલ….