કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ધર્મનગરમાં શિવ શક્તિકા રાજાની આરાધના

પંડયા પરિવારના ઘરે ધાર્મિક આયોજન

વાંકાનેર ધર્મનગરમાં પંડયા પરિવારના ઘરે શિવ શક્તિ કા રાજા એક વિશાળ ગણપતિ દાદા ની મૂર્તિની ભાવભેર સ્થાપના કરેલ છે.

દરરોજ 👇🏻તારીખ 28/09/2023 સુધી બપોરે 12.30 – થાળ તથા આરતી અને સાંજે 7.45 – આરતીનું આયોજન કરવામાં આવે છે. જેમાં ભાવિકોને દર્શન કરવા પધારવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!