વાંકાનેર: આવતીકાલે એડવોકેટ એન્ડ નોટરી એ.યુ.બાદીની વાંકાનેર ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઉદ્ઘાટન સમારંભમાં તમામ લોકોને પધારવાનું આમંત્રણ આપવામાં આવે છે…
એડવોકેટ એન્ડ નોટરી એ.યુ.બાદી પોતાની નવી ઓફિસેથી જમીન, મકાન, દુકાન, પ્લોટના લે-વેચના દસ્તાવેજ, સોગંદનામાં તેમજ અર્પિત અરજી/કેસ સોદાખત, ભાડાકરાર વગેરે… રેવન્યુને લગતા તમામ કામ તેમજ અકસ્માત ક્લેઇમના કામકાજો કરવામાં આવશે.

ઉદ્ઘાટન સમારંભ:
તા.10/06/2025 ને મંગળવાર
સમય: સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી.
સ્થળ: એડવોકેટ એ.યુ.બાદી
પ્રથમ માળ, એસ.કે.પ્લાઝા, રાજકોટ રોડ, વાંકાનેર.
સંપર્ક: 9998639100 / 9913694405