વાંકાનેર: શહેરની ભાટીયા સોસાયટીમાં નિવૃત્ત આર્મી મેનને પોતાના ઘરે હાર્ટ એટેક આવતાં તેમનું મૃત્યુ થયું હતું,



જાણવા મળ્યા મુજબ ભાટીયા સોસાયટીમાં શિવ મંડપ વાળી શેરીમાં રહેતા અશોકભાઈ ઉમીયાશંકરભાઈ ત્રીવેદી (ઉ.વ. 67) નામના નિવૃત્ત આર્મી મેન ગઇ કાલે પોતાના ઘરે હતા, ત્યારે અચાનક હાર્ટ એટેક આવતાં તેમનું મૃત્યુ થયું હતું, આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસ દ્વારા અકસ્માત મૃત્યુના કાગળ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે….
