કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

માટેલ રોડ પરથી મોટર સાયકલ ચોરાયું

મોમીન શેરીમાંથી એગ્રો વાળાનું સ્પ્લેન્ડર ચોરાયું

નમાજમાં મોડુ થતું હોઈ મોટર સાયકલમાંથી ચાવી કાઢવાનુ ભુલી ગયેલ

વાંકાનેર: અહીં એગ્રો ધરાવતા ઈસમનું હિરો સ્પ્લેન્ડર કિ.રૂ.૫૦,૦૦૦/-વાળુ મોમીન શેરીમાં આવેલ મસ્જિદમાં નમાઝ પઢવા જતા અને ચાવી કાઢવાનું ભૂલી જતા કોઇ અજાણ્યા ઇસમ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાઈ છે….
જાણવા મળ્યા મુજબ મુળ રહે-જરીયાવાડા ગામ તા-માંગરોળ હાલ પાંચદ્વારકા તા:વાંકાનેર રહેતા અને એકસીસ બેંક પાસે કૃષિ વિકાસ કેન્દ્ર નામથી એગ્રો ચલાવતા તોસીફભાઇ અલીભાઇ મુલતાની (ઉ.વ.૩૬) એ ફરીયાદમાં લખાવેલ છે કે ગઈ તા-૧૬/૧૨/૨ ૦૨૫ ના સને-૨૦૨૪ના

મોડેલનું GJ-11-CP-0393 કિ. રૂ. ૫૦,૦૦૦/-વાળુ મોટર સાયકલ લઈને મોમીન શેરીમાં આવેલ જુમા મસ્જીદમાં નમાજ પઢવા જતા નમાજમાં મોડુ થતા મોટર સાયકલમાંથી ચાવી કાઢવાનુ ભુલી ગયેલ, નમાજ પઢીને બહાર આવેલ તો પાર્ક કરેલ જગ્યાએ મોટર સાયકલ જણાય આવેલ નહી, કોઇ અજાણ્યા ઇસમ ટંકારા વિસ્તારના ખેડૂત મિત્રો ! ટપક સિંચાઈ વસાવવા માંગો છો?

ચાવી વડે ચાલુ કરી ચોરી કરી લઇ ગયેલ છે, ચોરી બાબતે મને હાલે કોઇ ઉપર શંકા વહેમ નથી. ફરીયાદ મોડી કરવાનુ કારણ એ છે કે અમો અમારી રીતે તપાસ કરતા હતા પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સહીંતા અધિનિયમ ૨૦૨૩ ની કલમ-૩૦૩(૨)મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!