કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

અમદાવાદ-ઓખા (સાપ્તાહિક) સ્પેશિયલ ટ્રેનના ફેરા વધારાયા

મોરબી : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિશેષ ભાડા ઉપર સમાન સંરચના, સમય અને પથ ઉપર વધારવામાં આવ્યા છે. જેની વિગતો નીચે મુજબ છેઃ 

ટ્રેન નંબર 09435/09436 અમદાવાદ-ઓખા-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (16 ફેરા) 

1. ટ્રેન નંબર 09435 અમદાવાદ-ઓખા સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ, જેને અગાઉ 28 જાન્યુઆરી, 2023 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, ને 4 ફેબ્રુઆરીથી વધારીને 25 માર્ચ, 2023 સુધી કરી દેવામાં આવી છે. 

 
2. ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ, જેને અગાઉ 29 જાન્યુઆરી, 2023 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, ને 5 ફેબ્રુઆરી થી વધારીને 26 માર્ચ, 2023 સુધી કરી દેવામાં આવી છે. 

ટ્રેન નંબર 09435 અને 09436 નું બુકિંગ 30 જાન્યુઆરી 2023 થી પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ ઉપર શરૂ થશે. 

ટ્રેનોના પરિચાલન સમય, રોકાણ અને સંરચનાથી સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે. 

Content Copying Forbidden !!

error: Content is protected !!