આવતી કાલે જીયારત
વાંકાનેર: વાંકાનેર તાલુકાના ગારીડા ગામના અને મોમીન સમાજના પીઢ સહકારી અગ્રણી, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક અને જિલ્લા સંઘના પૂર્વ ડિરેક્ટર માથકિયા અલીભાઈ વલીનું 94 વર્ષની વયે ગઈ કાલે શુક્રવારે ઇન્તેકાલ (અવસાન) થયેલ છે.
મરહુમની જીયારત આવતી કાલે રવિવારે સવારે 8 કલાકે ગારીડા ગામ ખાતે રાખેલ છે.
કમલ સુવાસ ન્યુઝના ગ્રુપમાં અમે કોઈને Ad કરતા નથી, જેમણે સમાચાર જોઈતા હોય તેમણે Join થવાનું રહે છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો