કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

મોરબીમાં પાડાપુલના સમારકામથી છ ડેમુ ટ્રેનો રદ

આજે વાંકાનેર-મોરબી વચ્ચેની તમામ ડેમુ ટ્રેનો રદ્દ

રાજકોટ: ટેકનીકલ કારણોસર તા.13 ઓગષ્ટનાં રોજ વાંકાનેર-મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો ટેકનીકલ કારણોસર

રદ્દ કરવામાં આવી છે. રેલ યાત્રીઓ નોંધ લેવી ટ્રેનોનાં સંચાલન સંબધિત નવીનત્તમ અપડેટસની જાણકારી માટે વેબસાઈટની મુલાકાત લેવી.

Content Copying Forbidden !!

error: Content is protected !!