કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મહીકા ગામે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેસરીયાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મહીકા ખાતે આજે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મહિકા અને આજુબાજુના ગામના 117 જેટલ દર્દીઓએ લાભ લીધો હતો તાલુકા હેલ્થ ઓફિસર ડો. આરીફ શેરસિયાના માર્ગદર્શન હેઠળ મેસરીયા મેડિકલ ઓફિસર ઇન્ચાર્જ ડો. સહિસ્તા કડીવાર, ડો. અજય ચાવડા, ડો. સુજાતા ચુડાસમા, મેલ હેલ્થ સુપરવાઈઝર મકવાણા હિરાભાઈ, એંજલબેન પ્રવાસી, ડો. નિલેશ ધનાણી, ઝાલા સોનલબેન, જાસિરા બાદી, ભાવેશભાઈ અટુલિયા અને વિશાલ વાઘેલાએ હાજરી આપી હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!