કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

તીથવા એસ.બી.આઇ દ્વારા મેડીકલ સામગ્રીની ફાળવણી

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – તીથવાની સુવિધામાં વધારો

વાંકાનેર: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – તીથવા ખાતે ડીલેવરી ટેબલ નંગ-૧, વોરર્મર મશીન નંગ-૧ તથા હોસ્પીટલ બેડ નંગ – ૪ ની જરુરીયાત હતી, તે સંદર્ભે એસ.બી.આઇ સી.એસ.આર. એકિટવીટી અંતર્ગત તેમના એડમીન ઓફીસ રાજકોટ દ્રારા આ તમામ સાધનની તેના મફત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – તીથવા ભેટ સ્વરુપે આપેલ છે.

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

આવનાર એસ.બી.આઇ સી.એસ.આર. એકિટવીટી ઓફીસરશ્રીનું ડો. રિદ્ધિ મંગે ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર તથા આર.બી.એસ.કે. ડો. રવીરાજ મકવાણા, ડો. મહેજબીન વકાલીયા દ્વારાના અભિવાદન કરવામાં આવેલ. એસ.બી.આઇ સી.એસ.આર. હેડ ઓફીસરશ્રી દ્રારા તમામ ડીલેવરીને લગતા સાધન સામગ્રીનો બહોળો ઉપયોગ થાય તેવા સુચના આપેલ સંજયભાઈ અજાણા સુપરવાઈઝર તથા સાહિલ પીલુડિયા એફ.એ. દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ …

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!