કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

આવતી કાલથી વાંકાનેર- લજાઈ રોડ પર વડસર નજીક આલ્ફા ભારત એનર્જી સ્ટેશનનો શુભારંભ

આવતી કાલથી વાંકાનેર- લજાઈ રોડ પર વડસર નજીક આલ્ફા ભારત એનર્જી સ્ટેશનનો ભવ્ય શુભારંભ

વાંકાનેર-લજાઇ રોડ પર વડસર નજીક

આવતીકાલે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લી. ના નવા પેટ્રોલ પંપ એવા આલ્ફા ભારત એનર્જી સ્ટેશનનો શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આ ખુશીના પ્રસંગે તમામ સ્નેહીજનોને પધારવા આલ્ફા ભારત એનર્જી સ્ટેશન તરફથી ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે….

આ તકે મુખ્ય મહેમાન તરીકે વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, જવાહર ચાવડા (પૂર્વ કેબિનેટ મંત્રી), હાજી હનીફ ઈસાભાઈ જુણેજા (ઝાઇસા રિયાલીટી-રાજકોટ), અરપીત બંસલ (ટેરેટરી મેનેજર BPCL-રાજકોટ) તથા સમીર સારડા (Dy, S.P.) ખાસ હાજરી આપશે….

: ભવ્ય ઉદ્ઘાટન સમારોહ :

તારીખ: 16/02/2026, સોમવાર
સમય : સવારે 10 થી આપના આગમન સુધી…

આલ્ફા ભારત એનર્જી સ્ટેશન

વાંકાનેર-લજાઇ સ્ટેટ હાઈવે, વડસર, મુ. તિથવા, તા. વાંકાનેર.

Mo:98245 58412
Mo: 95373 10429

નિમંત્રક

બાદી ઇલ્યાસએહમદ એ. (શેઠ) (પંચાસીયા)
ગઢવાળા મુસ્તાક હાજીભાઈ (ટોળ)
ખોરજીયા તોફીક માહમદભાઈ (તીથવા)
ખોરજીયા ગુલામકાસીમ નુરમાહમદભાઈ (તીથવા)

Content Copying Forbidden !!

error: Content is protected !!