ટંકારા: તાજેતરમાં ચર્ચાસ્પદ બનેલ અમરાપર સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં ગનીભાઇ કડીવાર (બેટરીવાળા) ની પેનલનો વિજય થયો છે. ચૂંટાયેલા સભ્યોની નામાવલી નીચે મુજબ છે.
પહેલી પેનલ
(૧) ઉસ્માનગની આહમદભાઈ કડીવાર
(૨) ઉસ્માનગની અલી ભાઈ શેરસીયા
(૩) અયુબ હુશેનભાઈ કડીવાર
(૪) અયુબ મામદ અમીભાઈ
(પ) નજરૂદીન મીમનજી બાદી

(૬) યુનુસ અલીભાઈ કડીવાર
(૭) રસુલ મીમનજી બાદી
(૮) વલીમામદ આહમદ નુર.
(૯) હુશેન આહમદ અમી બા દી
(૧૦) હીરાભાઈ મૈયાભાઈ

બીજી પેનલ
(૧) ઉસ્માનગની હાજીભાઈ બાદી
(ર) ગની મીમનજીભાઈ પરાસરા

(૩) સરફરાજ રહિમભાઈ દેકાવડીયા
(૪) રોશનબેન યુનુસભાઈ શેરસીયા
(પ) રોશનબેન હુશેનભાઈ બાદી
