કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

અમરસર ફાટક આજથી ત્રણ દિવસ રાત્રે બંધ

૧૦:૦૦ વાગ્યાથી સવારના ૦૬:૦૦ વાગ્યા સુધી પ્રવેશબંધી

વાંકાનેર: તાલુકામાં આવેલ વાંકાનેર અમરસર હાઈવે પરના લેવલ ક્રોસિંગ નં. ૯૭-અમરસર ફાટક પર ટ્રેકને લગતી કામગીરી આગામી ૧ જૂનથી ૩ જુન સુધી

રાતના ૧૦:૦૦ વાગ્યાથી સવારના ૦૬:૦૦ વાગ્યા સુધી ચાલનાર છે. જેથી આ અમરસર ફાટક પર વાહનોની અવર જવર માટે ૧૦:૦૦ વાગ્યાથી સવારના ૦૬:૦૦

વાગ્યા સુધી કુલ ૮ કલાક પ્રવેશ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન વાહન-વ્યવહાર અન્ય રોડ પર ડાયવર્ટ કરવાનો રહેશે તેવું મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અને નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરની યાદીમાં જણાવાયું છે.

કમલ સુવાસ ન્યુઝના ગ્રુપમાં અમે કોઈને Ad કરતા નથી, જેમણે સમાચાર જોઈતા હોય તેમણે Join થવાનું રહે છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!