વાંકાનેર: તાજેતરમાં સરકારી પ્રાથમિક શાળાઓના ગુણોત્સવનું 2024- 25 ના વર્ષનું પરિણામ જાહેર થયું છે. જે સ્કૂલની ગુણવતા સૂચવે છે.


જેમાં ટંકારા તાલુકાની અમરાપર પ્રા.શાળાએ A ગ્રેડ મેળવીને ખૂબ સારું પ્રદર્શન કરેલ છે. અમરાપર શાળાના આચાર્યશ્રી રાજેશભાઈ ગાંભવા અને સમગ્ર સ્ટાફ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.
