કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વીસીપરાના વૃદ્ધને બોલેરોવાળાએ હડફેટે લીધા

વીસીપરાના વૃદ્ધને બોલેરોવાળાએ હડફેટે લીધા

પગપાળા હાઇવે ક્રોસ કરતા હતા

વાંકાનેર: અહીં ગત તા.18ના રોજ નેશનલ હાઈવે પર જસદણ સીરામીકની ઓફીસ સામે પગપાળા રસ્તો ક્રોસ કરી રહેલા શખ્સને બોલેરોવાળાએ હડફેટે લેતા ઈજાઓ થઇ હતી….

જાણવા મળ્યા મુજબ તા.18ના રોજ નેશનલ હાઈવે પર જસદણ સીરામીકની ઓફીસ સામે પગપાળા રસ્તો ક્રોસ કરી રહેલા રામજીભાઈ ધરજીયા નામના વૃદ્ધને બોલેરો પિકઅપ નંબર જીજે -36 – વી – 4672ના ચાલકે ગફલતભરી રીતે પોતાનું વાહન હંકારી હડફેટે લઈ શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડતા બનાવ અંગે ઈજાગ્રસ્ત રામજીભાઈના પુત્ર સુરેશભાઈ ધરજીયા રહે. વીસીપરા, વાંકાનેર વાળાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!