કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

જાલીડા પાસે કારખાનામાં મજૂરનું હાર્ટએટેકથી મોત

મૂળ કેરાળાના વૃદ્ધનુ હાર્ટએટેક આવી જતા મૃત્યુ

વાંકાનેર : શહેરના વડીયા વિસ્તારમાં રહેતા મૂળ કેરાળા ગામના વતની ભગવાનભાઈ છગનભાઈ ગોલતર ઉ.65 ગત તા.5ના રોજ પોતાના ઘેર હતા ત્યારે હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!