વાંકાનેર: ટંકારા તાલુકાના સજ્જનપર ગામથી પંચાસિયા ગામ જવાના રસ્તે રામદેવપીરના મંદિર પાસેથી ટંકારા પોલીસે આરોપી
ધનજીભાઈ દેવાભાઈ ધોળકિયા ઉ.63 નામના વૃદ્ધને લાકડા અને લોખંડની સિંગલ બેરલ હાથ બનાવટની દેશી બંદૂક સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.