વાલી વારસોની જાણ થઇએ સંપર્ક કરવા અપીલ
રાજકોટ રેલ્વે પોલીસ સ્ટેશનના અ મોત ન ૦૮/૩ સી.માર પી.સી. કલમ – ૧૩૪ ના કામે કોઇ અજાણ્યો પુરૂષ ઉ.વ. ૫૫ ના આશરાનો આજ રોજ તારીખ ૨૬/૦૫/૨૦૨૩ના કલાક ૧૫/૦૦ વાગ્યા પહેલા વાંકાનેર રેલ્વે સ્ટેશન, રીક્ષા સ્ટેન્ડ પાર્કિંગ પાસે ખુલ્લી ગટરમાં કુદરતી રીતે મરણ ગયેલ પડેલ હોય જેના બદન ઉપર આખી બાયનો કાળા કલરનો ઝબ્બો તથા કમરે કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. જેની ડેડ બોડી હાલ સિવિલ હોસ્પિટલ વાંકાનેર કોલ્ડ રૂમમાં રાખેલ છે. જેના વાલી વારસોની જાણ થઇએ પો. હેડ કોન્સ. કુલદિપસિંહ બી.ઝાલા મો.નં.૯૧૭૩૫ ૫૫૫૩૮ ઉપર જાણ કરવી