કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

બાઉન્ડ્રી પાસે અકસ્માતમાં અજાણ્યા પ્રૌઢનું મોત

બીમારી સબબ યુવાનનું મોત:શક્તિપરા રેલ્વે સ્ટેશન પાસે જુગાર રમતા ચાર ઝડપાયા

વાંકાનેર: બાઉન્ડ્રી પાસે અકસ્માતમાં અજાણ્યા પ્રૌઢનું મોત થતા પોલીસે તેના વાલી – વારસની શોધખોળ હાથ ધરી છે. મળતી વિગતો મુજબ એક અજાણ્યા પુરૂષ ઉંમર વર્ષ આશરે ૫૦ વર્ષ વાળા વાંકાનેર બાઉન્ડ્રી પાસે વાહન અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતા મરણ થયેલ

છે. જેઓની ડેડબોડી સરકારી હોસ્પિટલ વાંકાનેર ખાતે રાખવામાં આવેલ છે. જે લાશની ઓળખ થઇ શકેલ ન હોય જેથી લાશની ઓળખ માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના નંબર ૦૨૮૨૮ ૨૨૦૬૬પ, મો. ૮૩૨૦૮ ૬૧૦૩૬ સંપર્ક કરવા જણાવાયું છે.

બીમારી સબબ યુવાનનું મોત
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેરાવત સીરામીકમાં રહેતો અને ત્યાં કામ કરતો ચિમ માંડોરામ વોમીજ (27) નામના યુવાનને બીમારી સબબ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા….
શક્તિપરા રેલ્વે સ્ટેશન પાસે જુગાર રમતા ચાર ઝડપાયા
વાંકાનેર સીટી પોલીસ ટીમે શક્તિપરા રેલ્વે સ્ટેશન નજીક સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપત્તાના પાના વડે તીનપત્તીના જુગારની પૈસાની લેતીદેતી કરતા આરોપી જિતેન્દ્રભાઇ જેમલભાઇ ભુંભરીયા (ઉ.વ.૩૫), રમજાનભાઈ ઇબ્રાહીમભાઈ ચાવડા (ઉ.વ.૪૩) વાઘજીભાઈ લખાભાઇ મકવાણા (ઉ.વ.૫૫) તથા લક્ષમણભાઇ દાનાભાઈ નગવાડીયા (ઉ.વ.૫૨) બધા રહે.વાંકાનેર હસનપર શક્તિપરા રેલ્વે સ્ટેશનની બાજુમાં વાળા તમામ આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૧૦,૯૦૦/-જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો….

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!