પ્રાથમિક અહેવાલ મુજબ બ્રેક ફાઈલ થતા અકસ્માત થયો
વાંકાનેર: મોરબી હાઇવે ઉપરના લાલપર (તા: મોરબી) ગામ પાસે બનેલા વાહન અકસ્માતમાં આણંદપરના એક યુવાનને ઇજા થતા હોસ્પિટલમાં સારવારમાં છે…


જાણવા મળ્યા મુજબ હાઇવે ઉપરના લાલપર (તા: મોરબી) ગામ પાસે ગાડી લઈને જતા વિપુલ ભાણજીભાઈ એરવાડીયા (ઉ. 26) રહે.આણંદપર (પાડધરા પસે) તા.વાંકાનેરને મોરબી સિવિલે સારવારમાં લઇ જવાયો હતો. જાણવા મળ્યા મુજબ ઇજા પામનાર ડ્રાઈવીંગનું કામ કરે છે અને તે બે ભાઈઓ પૈકી મોટો છે, એમની ગાડીની બ્રેક ફાઈલ થતા સામેના વાહનમાં ભટકાયાના પ્રાથમિક અહેવાલ છે….
