કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ટોળ ગામે પાણી ન આવતું હોવાથી રોષ

૧૫ દિવસથી પાણીના ધાંધિયા

ટંકારા: તાલુકાના ટોળમાં ૩ વર્ષ પહેલા ૨ કરોડ જેવી મોટી રકમ ફાળવી ટંકારાથી ટોળ ગામ સુધી પીવાના પાણીની પાઈપલાઈન નાખવામાં આવેલ છે પણ

પાણીની હજી સુધી ગામના લોકો રાહ જોઈ રહ્યા છે. ઓછામાં અધૂરું આ લાઈનની જાણવણી ગ્રામપંચાયતને સોંપી છે, તેની રખેવાળી પંચાયતને કરવાની રહે

છે પરંતુ પંચાયત પાસે પૈસા ક્યાથી આવે ? ટંકારાથી ટોળ સુધીમાં ૫૦ જેટલા ડાયરેક્ટ કનેક્શન લોકોએ લઇ લીધા છે. ટોળના પાણીના સંપમાં ૬ મહિનાથી ટીપું

પાણી નથી. અનેક વખત રાજકારણી – અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત પણ કરેલ છે, પણ કોઇના પેટનું પાણી પણ હલતું નથી. સરકાર પોકળ

દાવા કરે છે, ઘરે ઘરે પાણી પહોંચાડયું… ૫૦૦૦ જેટલી ગાયો-ભેંસો અને ૩૦૦૦ જેટલી વસ્તી પાણી માટે વલખા મારે છે. જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો

સરપંચ રાજીનામું પણ આપી દેશે અને લોકો મામલતદાર કચેરીનો ઘેરાવ પણ કરશું તેવું અબ્દુલભાઈ સરપંચ દ્વારા જણાવાયું છે

દારૂ સાથે:
નેકનામના જયશ્રીબેન મેરુ બાબુભાઇ પરમાર અને મીતાણાના મંજુબેન બાવજીભાઈ ટીડાભાઈ વાજેલિયા પાસેથી દેશી દારૂ મળી આવ્યો
પીધેલ:
ટંકારા જબલપુર રોડ પર આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી-1 માં રહેતા મયૂરકુમાર નરશીભાઈ પટેલ પીધેલ પકડાયા છે.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!