કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેર વિસ્તારમાં વધુ એક સગીરા રફુચક્કર

કારખાનામાં સાથે કામ કરતી સગીરા ફોસલાઈ

વાંકાનેર વિસ્તારમાં રહેતી એક સગીર વયની દીકરીને વાંકાનેરના નવા વધાસીયા ગામે રહેતા અને કારખાનામાં સફાઇનો કોન્ટ્રાક્ટ રાખનાર આરોપી લગ્ન કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી સગીરાનું અપહરણ કરી ભગાડી જતાં બાબતે સગીરાના પિતાએ આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસે આરોપી સામે ગુનો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે.

આજથી ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કાન, નાક, ગળાના સર્જન ડોકટર સેવા આપશે
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના નવા વધાસીયા ગામ ખાતે રહેતા આરોપી અશોક અમૃતભાઇ પરમાર નામનો શખ્સ સરતાનપર રોડ પર આવેલ સોલારીસ કારખાનામાં કોન્ટ્રાકટર રાખતો હોય,

જે કારખાનામાં કામે આવતી એક સગીર વયની દીકરીને આરોપીએ લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી સગીરાનું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી જતાં બાબતે સગીરાના પિતાએ આરોપી સામે

વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે આઇપીસી કલમ 363 તથા 366 મુજબ ગુનો નોંધી સગીરાને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે….

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!