કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેરમા વધુ એક સ્ટંટબાજ પકડાયો

મહિકા ગામે મોટર સાયકલ ઉપર સુતા સુતા સ્ટંટ કરેલ

વાંકાનેર: હાઇવે તેમજ આંતરિક રસ્તાઓ ઉપર પોતાના તેમજ અન્યોના જીવ જોખમમાં મુકાય તેવા સ્ટંટ કરી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરવાની ફેશન ચાલી હોય તેવી સ્થિતિમાં પોલીસ પણ હવે વીણી વીણીને આવા સ્ટંટબાજો ને પકડી કાયદાનું ભાન કરાવી રહી છે ત્યારે વાંકાનેરના મહિકા નજીક આવજ સ્ટંટ કરનાર એકને દબોચી લઈ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું.


વાંકાનેર તાલુકાના મહિકા ગામે ગત તા.28 એપ્રિલ આસપાસ જીજે – 36 – એએમ – 0812 નંબરના બાઈક ઉપર સુતા સુતા સ્ટંટ કરી અન્યોની તેમજ પોતાની જિંદગી જોખમમાં મુકાય તેવા સ્ટંટ કરી આવો વીડિયો બનાવી ફરતો કરનાર આરોપી સંજય રમેશ મકવાણા ઉ.18 નામના શખ્સને શોધી કાઢી વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો રજીસ્ટર કરી 30 હજારનું બાઈક કબ્જે કરી કાયદાના પાઠ ભણાવ્યાં હતા.

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!