કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

અકસ્માતનો ભોગ બનેલા શખ્સ માટે મદદની અપીલ

વાંકાનેર: ઢુવા પાસે ગઈ કાલ 20-3-2024 ના રોજ ઇંટોના ભઠ્ઠામાં કામ કરતા ટંકારા તાલુકાના ટોળ ગામના બાદી સોયબ ઉસ્માનગનીનું જોરદાર એક્સિડન્ટ થયેલ છે, તેઓને મોરબી દવાખાને લઇ ગયા હતા, પણ ત્યાંના ડોકટરે રાજકોટ લઇ જવાની સલાહ આપેલ હોવાથી હાલ રાજકોટ દવાખાને છે.
તેમની આર્થિક સ્થિતિ બહુ જ ખરાબ છે, તેમને મદદની તાત્કાલિક જરૂર છે. એમની ગરદન ભાંગી ગયેલ છે, 5 થી 7 લાખ રૂપિયા ઓપરેશન માટેનું ખર્ચ થાય એમ છે. એમને જકાત, ઇમદાદ, ઉશર આપવા અપીલ કરાઈ છે. ગરીબ આ કુંટૂબ પહેલા પણ આવી ઇમદાદ સ્વીકારતા હતા. એમના ઘરમાં કોઈ ગુગલ પે વાપરતું નથી, આથી એમના મામા બાદી ઉસ્માન મામદ ના 99790 09042 પર જે કોઈને જકાત, ફીતરા કે ઇમદાદ મોકલવી હોય તે મોકલી આપવા ગુજારીશ છે.
ઉલ્લેખનીય છે કે ટોળ ગામમાં ઈજાગ્રસ્ત ખડ બાદીનું એક જ ઘર છે, આથી એમને મદદની બહુ જરૂર છે.

નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને આપના અન્ય મિત્રોને પણ આ લિંક Share કરી તેને પણ અમારી સાથે જોડો…

https://chat.whatsapp.com/Lj0mgxBwtwaCSLe9QfXM3P

નોંધ: જો ગ્રુપ ફૂલ આવે તો અમને જાણ કરશો તો અમે બીજી Link મોકલીશું

 

Content Copying Forbidden !!

error: Content is protected !!