વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામના દેકાવાડિયા ગુલામમુસ્તુફા ફતેભાઈ (ઉ. વ. 42) ને વાલના ઓપરશન, યુરિનની કોથળી તેમજ કિડનીની બિમારી છે. આ બિમારીના ઓપરેશન માટે કુલ ત્રણ ઓપરેશન આવે તેમ છે. જેમાં અંદાજે ૧૦ લાખ રૂપિયાની જરુરિયાત હોવાથી મદદ માટેની અપીલ કરવામાં આવી છે. તેઓ આર્થિક રીતે ગરીબ હોઈ જાતે આટલો ખર્ચ ઉપાડી શકે તેમ નથી, તો દાનવીરોને મદદ માટે અપીલ કરાઈ છે. હાલ તેઓ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં છે. મદદ માટે Pay–97275 27451 તથા Google Pay –97275 27451 પુછપરછ માટેનો નંબર 99988 88675 છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
