પીર મશાયખ હોસ્પિટલ વાંકાનેરમાં આવવાનું રહેશે
વાંકાનેર: ફક્ત મોરબી જિલ્લાના હાજીઓ માટે હજ 2024 મા વેઇટીંગ લીસ્ટમાં જે હાજીઓનો વેઇટીંગ નંબર 1 થી 2000 સુધીના હોય તે હાજીઓને જણાવવાનું કે મેડિકલ રિપોર્ટ કરાવવા માટે પીર મશાયખ હોસ્પિટલ વાંકાનેરમાં આવવાનું રહેશે.
તારીખ: 15 /02 /2024 ગુરુવારના રોજ વેટિંગ લિસ્ટમાં વેઇટિંગ નંબર 1 થી 1000 સુધી જે હાજીઓ આવે છે, તેમને સવારમાં 9:00 થી 1:00 વાગ્યા સુધીના સમયમાં આવવાનું રહેશે.
જયારે વેઇટિંગ લિસ્ટ નંબર 1001 થી 2000 સુધી જે હજીઓ આવે છે તેમને બપોર પછી ૩:00 થી ૬:00 વાગ્યા સુધી ના સમયમાં આવવાનું રહેશે. હજ 2024 મા વેઇટીંગ લીસ્ટમાં જેના વેઇટીંગ નંબર 1 થી 2000 સુધીના હોય તે હાજીઓના મોબાઈલ નંબર નીચે આપેલ નંબર પર મોકલવા વિનંતી કરવામાં આવી છે.
9638226600
8690555666
9978387830