કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ખાસ કૃષિ રાહત પેકેજ માટે અરજીની તારીખ લંબાવાઈ

હવે તા. 31 ઓકટોબરના બદલે 10 નવેમ્બર

વાંકાનેર: તાજેતરમાં ચાલુ વર્ષ 2024ના ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં રાજ્યમાં થયેલા ભારે વરસાદના કારણે થયેલા પાક નુકશાન અન્વયે ‘ખાસ કૃષિ રાહત પેકેજ– 2024’ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તેથી મોરબી જિલ્લાના ખેડૂતો હવે નવા થયેલા સુધારા અનુસાર આગામી તા. 10-11-2024 સુધી ડિજિટલ ગુજરાત ઓનલાઈન પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે. આ પૂર્વે અરજી કરવાની તા. 31 ઓકટોબર નિયત કરવામાં આવી હતી…

દ્વારકેશ પેવર- વીરપર (મોરબી) તરફથી

રાજા કેટલ ફીડ - રાજાવડલા તરફથી

આ ખાસ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ઈચ્છુક ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતે VCE/ VLE મારફત અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતી વખતે 7- 12, 8- અ અને આધાર કાર્ડની નકલ સાથે જોડવાની રહેશે. આ પેકેજ હેઠળ લાભ મેળવવા માંગતા ખેડૂત મિત્રોને તાત્કાલિક ધોરણે ઓનલાઈન અરજી કરવા અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ ઉસદડીયા, મોરબી દ્વારા જણાવવામાં આવ્યું છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!