કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

યુવા કૉંગ્રેસ દ્વારા ઝોનના પ્રભારી તરીકે નિમણુંક

સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકે ડો. રૂકમુદિન માથકિયા

વાંકાનેર: ગુજરાત પ્રદેશ યુવા કૉંગ્રેસ દ્વારા પ્રમુખ ડો. પ્રવીણ વણોલે ગુજરાતના વિવિધ ઝોનના પ્રભારીઓની નિમણુંક કરવામાં આવી છે,

જેમાં ગુજરાત યુવક કૉંગ્રેસના ઉપપ્રમુખ ડો. રૂકમુદિન માથકિયાની સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકે નિમણુંક કરવામાં આવી છે, આથી એમના ચાહકોમાં ખુશીની લાગણી વ્યાપી છે, ડો. રૂકમુદિન માથકિયાના મોબાઈલ નં. 97376 97323 ઉપર તેમને અભિનંદન મળી રહ્યા છે..

Content Copying Forbidden !!

error: Content is protected !!