વાંકાનેર: અહીં સીટી પોલીસમાં ફરજ બજાવતા ભરતભાઈ દલસાણીયાની ગાંધીનગર વિજીલન્સમાં નિમણુંક કરવામાં આવી છે, જેથી સમગ્ર પોલીસ પરીવાર મોરબી જીલ્લા દ્વારા શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે…

તેઓને ગાંધીનગર વિજીલન્સ બ્રાંચમાં પોસ્ટીંગ મળ્યું છે. ભરતભાઈ દલસાણીયાએ પોલીસ તંત્રમાં પણ દરેક કર્મચારીઓના હદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું હોય તેવા મિલનસાર સ્વભાવના રહ્યા છે. જેના પરિણામે સારી કામગીરીને પોલીસ ઉચ્ચ અધિકારીઓ બીરદાવી ભરતભાઈને પ્રોત્સાહીત અને માર્ગદર્શન પુરૂ પાડયું છે…
