વાંકાનેર: માર્કેટ યાર્ડ – વાંકાનેરના પુર્વ ચેરમેન તથા વર્તમાન ડિરેક્ટર એડવોકેટ શકીલ એહમદ કે. પીરઝાદા (BBA, MBA, LLB) ની
ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા નોટરી તરીકે નિમણુંક કરવામાં આવી છે.
તેવીજ રીતે વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના એડવોકેટ એહમદબસીર ઉસ્માન બાદીની પણ ભારત સરકારના કાયદા અને ન્યાય
મંત્રાલય દ્વારા નોટરી તરીકે નિમણુંક કરવામાં આવી છે. અભિનંદન !