વાંકાનેર તાલુકા પ્રમુખ તરીકે હરેશભાઈ માણસુરિયા
વાંકાનેર: જેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી તાલુકા પ્રમુખ તરીકે મનોજભાઈ મીરાણી, ઉપપ્રમુખ તરીકે વિજયભાઇ દેગામા, ઉપપ્રમુખ તરીકે કિશનભાઇ કારુ, મહામંત્રી તરીકે સુરેશભાઈ થરેચા, મહામંત્રી તરીકે પ્રતાપભાઈ લાલવાણી, મંત્રી તરીકે સંજયભાઈ સુરેલાં, મીડિયા ઇન્ચાર્જ તરીકે રમેશભાઈ માંડવીયા, અને મોરબી શહેર પ્રમુખ તરીકે યોગેશભાઈ ઉઘરેજા, ઉપપ્રમુખ તરીકે કલ્પેશભાઈ ગડેશિયા, ઉપપ્રમુખ તરીકે અમિતભાઈ ભીમાણી, મહામંત્રી તરીકે મનીષભાઈ સાલાણી, મહામંત્રી તરીકે નવઘણભાઈ ધામેચા, મંત્રી તરીકે ભુપતભાઈ વરાણીયા, મીડિયા ઇર્ચાજ તરીકે મહેશભાઈ ઝંઝવાડીયા ની નિયુકત કરાઈ છે
સાથે વાંકાનેર તાલુકા પ્રમુખ તરીકે હરેશભાઈ માણસુરિયા અને હળવદ તાલુકા પ્રમુખ તરીકે રમેશભાઈ ઝીંઝુવાડિયા હળવદ શહેર પ્રમુખ તરીકે અમરભાઇ સુરેલા અને માળીયા તાલુકા પ્રમુખ તરીકે સંજયભાઈ ઉડેચાની નિમણૂક કરાઈ છે