કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

અરણીટીંબાના શખ્સનું જેતપરડામાં ચોરાયું બાઈક

વાંકાનેર: તાલુકાના અરણીટીંબા ગામના શખ્સનું જેતપરડામાં લગ્નમાં દાંડિયારાસ લઈને સૂઈને ઉઠતા બજારમાં મૂકેલું મોટરસાઈકલ ચોરાઈ ગયાની ફરિયાદ થઇ છે.

અરણીટીંબાના ભરત બાબુભાઇ પરમારે ફરિયાદમાં લખાવ્યા મુજબ પોતે ઢુવા ચોકડી મુકામે સંતોષ રોડલાઈન નામથી ટ્રાન્સપોર્ટમાં કામ કરે છે

એમની પાસે એક હીરો કંપનીનુ સ્પેન્ડર પ્લસ સીલવર કલરનુ મોટરસાઈકલ રજી.નંબર GJ-36-J-8811 નંબરનુ છે. તા.૧૧/૦૨/૨૦૨૪ ના રાત્રીના આશરે નવેક વાગ્યાની આજુબાજુ એમના સંબંધીના લગ્નમા જેતપરડા ગામ મુકામે મોટરસાઈકલ લઈને ગયેલ હતો અને

જેતપરડા ગામે અમારા સંબંધી વિનુભાઈ સામજીભાઈ નંદેસરીયાના ઘર પાસે બજારમા મારૂ મોટરસાઈકલ પાર્ક કરેલ હતુ અને આ પછી દાંડીયા રાસમા તા.૧૨/૦૨/૨૦૨૪૨૦૨૪ના રાત્રીના બારેક વાગ્યા સુધી મોટરસાઈકલ ત્યાજ પડેલ હતુ. પછી સુવા જતા રહેલ હતા અને

સવારે આશરે સાડા આઠેક વાગ્યે જોયુ તો પાર્ક કરેલ ઉપરોક્ત મોટરસાઈકલ જોવામા આવેલ નહી જેના ચેસીસ નંબર-MBLHAR076J 5A00559 તથા એન્જીન નંબર- HA10AGJ5A00616 છે એમના સગા સબંધીઓ વિનુભાઈ તથા ભુપતભાઈ સામજીભાઈને પુછતા

કોઈએ અમારૂ મોટરસાઈકલ જોયેલ નહી હોવાનુ જણાવેલ હતુ. પોલીસ ખાતાએ અજાણ્યા ઇસમ વિરૂધ્ધ ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!