આજે જીયારત
વાંકાનેર: વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના અને મોમીન સમાજના ભાજપના અગ્રણી, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને અરણીટીંબા દૂધ મંડળીના પ્રમુખ બાદી નુરમાહમદ આહમદભાઈનું ૮૬ વર્ષની વયે મંગળવારના રોજ ઇન્તેકાલ (અવસાન) થયેલ છે.
મરહુમની જીયારત આજે ૩૦-૦૫-૨૦૨૪ ને ગુરુવાર અરણીટીંબા ગામ ખાતે રાખેલ છે.