કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

સહાયતા માટે મોરબી જિલ્લામાં આર્મી મૂકવામાં આવી

વાંકાનેર: રાજ્યભરમાં ભારે વરસાદને પગલે રાહત બચાવ તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે મોરબી સહિત અનેક જિલ્લામાં આર્મી મૂકવામાં આવી છે.

અતિ ભારે વરસાદને પગલે કેન્દ્ર સરકારે ગુજરાતને રાહત-બચાવ અને આપત્તિ વ્યવસ્થાપન માટે આર્મીની 6 કોલમ ફાળવી છે. વરસાદથી વધુ અસરગ્રસ્ત મોરબી ઉપરાંત દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા અને રાજકોટ જિલ્લામાં આર્મીની કોલમ ડિપ્લોય કરાઈ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!