કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

હાઇવે પર બર્થ ડે ઉજવણી કરનારાઓની ધરપકડ

પોલીસ સ્ટેશનેથી

વાંકાનેર: શહેર નજીક નેશનલ હાઇવે ઉપર બર્થ ડે સેલિબ્રેશન કરનાર 4 શખ્સોનો વિડીયો વાયરલ થતા પોલીસ એક્શન મોડમાં આવી છે. ચારેય શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે.

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

મળેલ માહિતી અનુસાર સોશિયલ મીડીયા ઉપર વાંકાનેર પંથકનો નેશનલ હાઈવે ઉપર ફટાકડા ફોડી લોકોમા ભયનું વાતાવરણ ઉભું કરતો બર્થ-ડે સેલીબ્રેશનનો વિડીયો વાયરલ થયેલ હોય જેને

ધ્યાને લઇ વાંકાનેર સિટી પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસની ટીમે બર્થ-ડે સેલીબ્રેશનનો વિડીયો જોઈ સ્થળ તેમજ વ્યક્તિઓની ઓળખ કરી તાત્કાલીકના ધોરણે તમામ ઈસમો વિરુધ્ધ

વાંકાનેર સીટી પોસ્ટે એ પાર્ટ ગુરનં-૦૨૮૨/૨૦૨૪ આઇ.પી.સી. કલમ. ૨૮૩, ૨૮૬,૩૩૬,૧૧૪ તથા એમ.વી. એકટ કલમ-૧૨૨ મુજબ ગુન્હો રજીસ્ટ્રેશન કરાવ્યો હતો.

પોલીસે બુરહાનુદીન તૈયબઅલી મલકાની ઉ.વ.૨૬ રહે. વોરાવાડ શેરી નં.૪ વાંકાનેર, હુશેન ઉર્ફે બાજી સબીરભાઈ હાથી ઉ.વ.૨૮ રહે. વોરાવાડ શેરી નં.૪ વાંકાનેર, અમીરભાઇ મુસ્તાકભાઈ તાજાણી ઉ.વ.૩૧ રહે. વોરાવાડ શેરી નં.૪ વાંકાનેર,

અજીજભાઇ મુસ્તુભાઈ સરાવાલા ઉ.વ.૨૭ રહે.વોરાવાડ શેરી નં.૬ વાંકાનેરવાળાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે ફોર્ચ્યુનર કાર રજી.નંબર- GJ- 03- MH- 5300 કબ્જે કરી છે.

કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. ઘેલા, એ.એસ.આઈ નારણભાઈ લાવડીયા, પો.હેડ.કોન્સ યશપાલસિંહ પરમાર, હરપાલસિંહ પરમાર, રવિભાઈ લાવડીયા, માલાભાઈ ગાંગીયા, ધર્મરાજભાઈ ગઢવી રોકાયેલ હતા.

પોલીસ સ્ટેશનેથી

દારૂ સાથે:
જૂની કલાવડીના વિજયસિંહ બળવંતસિંહ ઝાલા અને લિંબાળાની ધાર પાસેથી સાયરાબેન ઉમેદભાઈ રાજા દેશી દારૂ સાથે પકડાયા
ટ્રાફિક નિયમના ભંગ:
જીનપરાના હરેશ રતિલાલ કુમખાણીયા અને ઢુવાના શોએબ હનીફભાઇ કાજી સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!