કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

તીથવા ગામમાં દારૂ અંગેની પોલીસ ખાતાની રેડ

મોટર સાયકલમાં દારૂ ભરી લઇ જતા પકડાયા

વાંકાનેર: ભીમગુડા અને ઢુવાના બે શખ્સો મોટર સાયકલમાં દારૂ ભરી લઇ જતા પકડાયા છે…..

જાણવા મળ્યા મુજબ (1) ગોપાલભાઇ અવચરભાઇ ચારલા (ઉ.22) ગામ ભીમગુડા અને (2) વિજયભાઈ અશોકભાઇ ચારલા ગામ: ઢુવા વાળા આરોપીઓએ ગેર કાયદેસર પાસ પરમીટ કે આધાર વગર પોતાના હવાલાવાળા કાળા કલરનું હિરો કંપનીનુ મોટર સાયકલ જેનાફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

ચેસીસ.નંબર જોતા MBLHA10AMEHG7 4553 તથા તેના એન્જીન નંબર HA10EJEHG49751 જેની કિ. રુપીયા. ૨૦,૦૦૦/-વાળામાં દેશી પીવાનો દારૂ લી-૭૫ કિરૂ.૧૫,૦૦૦/-નો ભરી પકડાય જઇ કુલ મુદ્દામાલ કિ.રૂ. ૩૫૦૦૦/- ના સાથે મળી આવતા ગુન્હામાં એકબીજાને મદદગારી કરતા ગુનો પ્રોહી. કલમ કલમ-૬૫૬૫ઇ, ૯૮(૨), ૮૧.મુજબ પોલીસ ખાતાએ નોંધેલ છે…..

Content Copying Forbidden !!

error: Content is protected !!